Genius Daily News
Uncategorized

હાઇવે ઉપર જોખમી સવારીનો વિડીયો છાશવારે વાયરલ

વડોદરા શહેરમાં એક બાદ એક અવનવા વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને હાઇવે ઉપર જોખમી સવારીનો વિડીયો છાશવારે વાયરલ થતો હોય છે ત્યારે વડોદરા શહેર નજીક હાલોલ રોડ ઉપર ઇકો ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ઇકોના ચાલકે પોતાની કાર ઉપર ઓવરલોડેડ સામાન મુક્યો છે અને તેના ઉપર ચાર જેટલા મુસાફરો બેઠેલા છે જો કોઈ મોટી હોનારત થશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

Related posts

Gewinnchancen meistern im Lapalingo Casino

admin

Online Online Casinos that Approve Mastercard: A Comprehensive Overview

admin

વડોદરા ગેંગરેપ મામલે પોલીસની પત્રકાર પરિષદ

admin

Leave a Comment