35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિશાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી

પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર મામલે સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે આજે છોટા ઉદેપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પશ્ચિમ બંગાળ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરી કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી.

મોહસીન સુરતી, છોટા ઉદેપુર

Related posts

બોડેલી રેલવે ફાટક પાસે દારૂ ભરેલી ક્રેટા ગાડી કોતરમાં ખાબકી પોલીસથી બચવાનો પ્રયાસ ઊંધો પડ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદામાં ગામના આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા મળી નથી

admin

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૩ જેટલા વાહનોને ઝડપી પાડ્યા છે.

admin

Leave a Comment