40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMC મ્યુનિસિપલ કમિશનર અને VRD બુલેટ ટ્રેન કામગીરીનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું

વડોદરા મહાનગર પાલિકા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા બુલેટ ટ્રેન કામગીરીનું સંયુક્ત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન બુલેટ ટ્રેનની કામગીરી એ સમીક્ષા કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે સંયુક્ત રીતે કામગીરી નું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે ઓવરબ્રિજ ની વાત કરવામાં આવી છે ત્યારે ટ્રાફિક ને કેવી રીતે ડ્રાઈવરજન આપી શકાય લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના થાય તે માટે બુલેટ ટ્રેન કામગીરી ની જગ્યા પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સમયે વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર પણ તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્બારા પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વ્રજ પટેલ,મંત્રી તરીકે સુઝાન લાડમેનની નિયુક્તિ

admin

બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યો

admin

48 વર્ષીય દર્શનબેન શાહના ઓર્ગન 5 થી 6 જણ ને આપશે જીવ…

admin

Leave a Comment