પાલિકા ના અધિકારી દર વર્ષે વડોદરા ના વિકાસ ને લઈ બજેટ રજૂ કરે છે અને વડોદરાની વિકાસ ની વાતો કરવામાં આવે છે પરંતુ ગોર નીદા હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ પાલિકા ના અધિકારીઓ અને નગર સેવકો સ્માર્ટ સિટી ની વાતો માત્ર કાગળ પર જોવા મળી ગોધરા શહેર નાગર વાળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાને પાણીની સમસ્યા લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા સ્થાનિક લોકોએ અનેક વખત તાલિક નગર સેવકોને રજૂઆત કર્યા છતાં અહીં સ્થાનિક ના લોકો સ્થાનિક નગર તેઓ કોને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં સ્થાનિક મહિલા જણાવ્યું કે અમોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી મળતું નથી અને પાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત પાણીની ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ કેટલાક લોકોને પીવાનું પાણી ભરાતું નથી જેને લઇને સ્થાનિકોએ આજે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
પાનની ટેન્કર વિસ્તારમાં આવતા કાદવ પીઠળની સમસ્યા પણ ઉદ્ભવે છે જેને લઈને તાલી લોકોને હાલાકી ભોગવી પડે છે

