Genius Daily News
દાહોદ જિલ્લોદેવગઢબારીયાવડોદરાવડોદરા જિલ્લો

પાંચ વર્ષના બાળકના ગળામાં સિસોટી ફસાઈ

ઉતરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે,દેવગઢ બારીયા તાલુકાનો પાંચ વર્ષનું બાળક રમતા રમતા સિસોટી ગળી ગયો હતો,બાળકની હાલત બગડતા જ માતાપિતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા.,ત્યારે હોસ્પિટલના તબીબોએ શ્વાસ નળીમાં ફસાયેલી સિસોટીને સાવધાની પૂર્વક બહાર કાઢી બાળકનુ જીવ બચાવ્યો હતો.

Related posts

ડભોઇના કડિયા વાર વિસ્તારમાં BLOની ફરજ દરમિયાન તબિયત બગડી, બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

admin

વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધા

admin

વડોદરા મહાનગરપાલિકાની રૂટિન રિવ્યૂ બેઠક: સ્વચ્છતા, સેનીટેશન અને ટેક્સ કલેક્શન પર ભાર

admin

Leave a Comment