43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો મંજૂર કરાયા

પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પાંચ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા.

પાલિકામાં દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી જેમાં અલગ અલગ વિભાગના વડોદરા શહેરને વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા ભાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુળ 18 અને એક વધારાનું કામ મળી 19 કામો દરખાસ્ત પર ચઢાવવામાં આવ્યા હતા જેમાં ૧૪ કામોને મંજૂરી આપી પાંચ કામો મુળતવી કરવામાં આવ્યા હતા બેઠક વિશે સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.

Related posts

ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાની છોકરીઓને સાઈકલનું વિતરણ

admin

કુદરતી આફતો સમયની તૈયારીઓ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણી ​પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ “લોક કલ્યાણ મેળાનું આયોજન

admin

Leave a Comment