ખટાશના આર્યુવેદીક દવા વેચનારને ત્યાં નકલી ઇનકમટેક્ષ ઓફિસર બની કરી હતી રેડ
26 જાન્યુઆરી 2023 ના રોજ કરી હતી રેડ
એક વર્ષથી ફરાર તાંદલજા ના એઝાઝ હાંફીઝભાઈ શેક ને ઝડપી પાડ્યો
ખાટાશના ફતેસિંગભાઈ લાલસિંગભાઈ રાઠવાના ઘરે કરી હતી રેડ
પરવાનગી વગર દવા આપો છો કહી આરોપીઓએ પૈસા પડાવી લીધા હતા
મોહસીન સુરતી છોટાઉદેપુર

