37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીના ઉમરવા ગામે એક મકાનમાં લાગી આગ

વહેલી સવારે ગરમ પાણી માટે સળગતા ચૂલામાંથી ઉડેલા તણખાને લઈ આગ લાગી,

કનુભાઈ રણછોડભાઈ પટેલના મકાનમાં લાગી આગ,

તણખો ઉડી ઢાળીયાની સૂકી લાકડીઓમાં પડતા આગ પકડાઈ,

જોત જોતામાં મકાનને અડીને ખેતીકામના સાધનો અને સામાન માટેનું છાપરા વાળું ગોડાઉન આગની લપેટમાં,

સ્ટોર રૂમમાં મુકેલ થ્રેસર , ડ્રીપ ઇરીગેશન માટેની પાઈપનો જથ્થો, ટ્રેક્ટરોના ટાયર સહિતનો તમામ સમાન બળીને ખાખ,

ગોડાઉન સાથે મકાન પણ આગની જ્વાળાઓની લપેટમાં આવ્યું,

સદનસીબે કોઈ જાનહાની નહિ પણ આગમાં મોટું આર્થિક નુકશાન,

છોટાઉદેપુરથી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે આગમાં તમામ સામાન સ્વાહા,

તાલુકા કક્ષાએ ફાયર સુવિધાના અભાવને લઈ આગની ઘટનાઓમાં નથી કરી શકાતો બચાવ,

દરેક તાલુકા મથકે ફાયર સુવિધા ઉપલબ્ધ થાય તેવી લોકોની છે માંગ,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોડેલીના વેપારીઓની રસ્તાઓ ચાલુ કરાવવાની માંગ જિલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર.

admin

પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

admin

છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

admin

Leave a Comment