Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

નસવાડી તાલુકામાં 119 ગામોમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

119 ગામો ભર ચોમાસે તરસ્યા નસવાડી માં પણ એપીએમસી ના સંપ માં પાણી ના પહોચતા ત્રણ દિવસ થી પાણી ની તંગી

નસવાડી તાલુકામાં પોચંબા પાણી પુરવઠા યોજના માં 119 ગામો ને ફિલ્ટર વાળું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યગુજરાત વીજકંપની ને લાખો રૂપિયા બિલ દરમાસે ચૂકવે છે જ્યારે ત્રણ દિવસ થી ટ્રાન્સફોર્મર બળી ગયું છે પાણી પુરવઠા વિભાગ ના કર્મચારીઓએ રજૂઆત પણ કરી છે પરંતુ ટ્રાન્સફોર્મર નવું નાખવામાં ના આવતા પાણી નો પુરવઠો ખોડિયા ગામ પાસે થી પમ્પિંગ કરી ને પોચંબા ખાતે પહોંચાડવામાં આવે છે ખોડિયા ગામની કેનાલ પાસે નું ટ્રાન્સફોર્મર બંધ થતા વીજપુરવઠો ગુલ થતા પાણી પમ્પિંગ કરીને પોચંબા ખાતે પહોંચાડવાની સીસ્ટમ ખોરવાઈ જતા લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે અને ભર ચોમાસે પાણી ની તંગી સર્જાય છે

Related posts

નસવાડીમાં બાઇક આગળ અચાનક ભૂંડ આવતાં અકસ્માત : બે મિત્રો ગંભીર ઇજાગ્રસ્ત

admin

નસવાડી ખાતે ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિ નિમિત્તે ગૌરવ રથયાત્રાનું ઉમરકાભેર સ્વાગત

admin

“બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment