Genius Daily News
ગુજરાત

159 બિન-હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ને પરીક્ષા વિના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી

અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન-હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો ને પરીક્ષા વિના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે પ્રમોશન મળ્યા પછી પણ આ તમામ અધિકારીઓને તેમના મૂળ સ્થાને જ ફરજ માટે રાખવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ રાજ્યના પોલીસ વિભાગમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. બદલીની મોસમ વચ્ચે આવા પ્રમોશનથી અનેક PSI માટે આ જાણે લોટરી સમાન બની ગયું છે.

Related posts

દર વર્ષે વેલેન્ટાઈન ડે કેમ ઉજવવામાં આવે છે ?

admin

રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો

admin

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં કામ કરી રહેલ મહિલા અધિકારીઓના કામની પ્રસંશા કરી

admin

Leave a Comment