ભાજપના સક્રિય કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિવસ હોવાથી સફાઈ કર્મીઓનું સન્માન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતનું કાર્યક્રમ નિહાળવામાં આવ્યો
વડોદરા સંસ્કારી નગરી છે ને સંસ્કાર ક્યારે પણ નથી ભૂલતું ત્યારે વડોદરા ભાજપના વોર્ડ નંબર 13 ના સરનિષ્ઠ કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિન દર વર્ષે સેવાકીય...

