35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણપતિ વિસર્જન દરમિયાન 42 મેડિકલ કેશો દાખલ કરવામાં આવ્યા જે માંથી 30થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના

એક બાજુ શહેરમાં રંગે ચંગે શ્રીજીની વિસર્જન યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા. લોકોને ઈજા થતા ની સાથે જ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘણા લોકોને સામાન્ય ઇજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામ કહેશો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવ્યા છે નોંધણીય છે કે તહેવારો હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે 30થી વધુ મારામારીના કેસો નોંધાવામાં આવ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે.

Related posts

વડોદરા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 36 ચોરાયેલા મોબાઈલ પરત કર્યા

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટ નજીક ખાણીપીણીની લારીઓ, આરોગ્ય સુરક્ષા પર ઉઠ્યા સવાલ

admin

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વટસાવિત્રી પુજા, સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા કરાઈ

admin

Leave a Comment