27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી

છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી.

છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી. આજે ફાઈનલ મેચ વસેડી ઈલેવન અને વરૂણ ઈલેવન વચ્ચે રમાઈ, તેમાં 10 રનથી વરૂણ ઈલેવન વિજેતા બની હતી. 

આ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર વણકર સમાજના પ્રમુખ  છગનભાઈ વણકર, ઉપપ્રમુખ પ્રવિણ ભાઈ કાપડિયા, મહામંત્રી  હીરા ભાઈ વણકર, બોડેલી બાર એસોસિયેશન પ્રમુખ લલિતભાઈ રોહિત , તેજગઢ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ નરસિંહભાઈ રાઠવા,ધંધોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ પારસિંગ ભાઈ રાઠવા, ડી.ઈ.ઓ કચેરી ના નિરીક્ષક દિપકભાઈ વાઘેલા ,વિદ્વાન વકીલ રાજુભાઈ રોહિત, પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ વણકર તથા 42 ગામ વણકર સમાજનાં આગેવાનો અને  તમામ આયોજકો દ્વારા ટુર્નામેન્ટના  સુંદર આયોજનમાં ભાગ લઈને સાથ સહકાર આપનાર તમામ લોકોનો કેતનભાઈ ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરીને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવી હતી.         

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લામાં 64 હજાર હેકટર માંથી 52 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

admin

છોટાઉદેપુર ફતેપુરા ફોરેસ્ટ નર્સરી ખાતે નાયબ વન સંરક્ષકની બદલી થતાં અને મદદનીશ વન સંરક્ષક વય નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment