35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરુણાબેન તડવી, જીતુભાઈ માછી, રાજુભાઈ તરબડા, બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયા, સરપંચો, ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ અનડીટેકટ વાહન ચોરી ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સરકારી વિનયન કોલેજ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા

admin

એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં રજી નંબર વગરની મહિન્દ્રા થાર માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૨,૫૦,૨૨૨/- ના પ્રોહી મુદ્દામાલ સહિત કિ.રૂ. ૧૦,૫૦,૨૨૨/- નો મુદ્દામાલ ઝડપી પાડતી કવાંટ પોલીસ

admin

Leave a Comment