43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દર્ભાવતી ખાતે શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ની 50 મી ધ્વજા

શ્રી આચાર્ય ભગવંતો શ્રીમદ્ વિજય મહાનંદસુરીશ્વરજી મહારાજ સાહેબ ના જન્મશતાબ્દી વર્ષ ના પૂર્ણાહુતિ નિમિત્તે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને આદિ 70 સાધુ સાધ્વીજી ભગવંત ની નિશ્રામાં શેઠ શેરી ના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ ઘ્વારા ખૂબ હર્ષોઉલાશ સાથે દાદા ની ધ્વજા ચઢવામાં આવી.

જેમાં દર્ભાવતી ભાઈઓ બહેનો તેમજ દર્ભાવતી ના વતની કે જે બહાર રહે છે તે દરેક ભાઈઓ બહેનો હાજર રહી ખૂબ હર્ષોઉલાશ સાથે આ પ્રસંગને ઉજવવામાં આવ્યો. છેલ્લા ઘણા દિવસોથી શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ ધ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં શેરીના પ્રણયભાઈ સિદ્ધાર્થભાઈ મનોજભાઈ જીગરભાઈ મોક્ષભાઈ નીત જૈન તેમજ બેનાબેન એશાબેન વિગેરે ભાઈઓ બેહનો ની ઉર્જા અને ઉત્સાહ સાથે તૈયારીઓ કરી દાદા ની સાલગીરી ઊજવવામાં આવી હતી.

Related posts

ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા GPSC તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન

admin

ડભોઇ તિલકવાડા હાઇવે પર મોતના વણાંક તંત્રની ઘોર બેદરકારી શું કોઈ મોટી હોનારતની રાહ જોવાય છે

admin

સંવિધાન ગૌરવ દિવસ નિમિતે વડોદરા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું

admin

Leave a Comment