79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય પર ધ્વજ વંદન કરીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી છે બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જવા ભાજપના પાયાના કાર્યકરો નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી

