33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા.જેમાંથી આઠ કામોને મંજુર કરી એક કામ પરત કરવામાં આવ્યું હતું જ્યારે એક કામને નામંજૂર કરાયું હતું.

આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી,રોડ પ્રોજેક્ટ શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, આઇ ટી શાખા, ટુરિસ્ટ શાખા અને સ્ટ્રીટ લાઈટ વિભાગના કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા.જેમાંથી આઈટી શાખા નું વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ખાતાઓમાં જરૂરી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાના કામને ના મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા શહેરના ભાવ તાંબેડકર વાળા ને ગુજરાત પેન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખાના કામને પરત કરવામાં આવ્યું હતું જ્યારે બીજા આઠ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ એ આપી હતી.

Related posts

ડભોઇ શહેરમાં મહેદવી તાઈ સમાજે ઉજવેલ મહેદી એ મવઉદ અ.સ.600 મી જન્મ જયંતી પ્રસંગે શાનદાર ઉજવણી

admin

દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ ધારાસભ્ય કેતન ઇનામદારે કરી સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત

admin

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર

admin

Leave a Comment