Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ધનીવાડી ચાર રસ્તા પાસે 9,61,180 રૂપિયાનો દારૂ અને મહિન્દ્રા મેક્સ ગાડી સાથે 2 ની ધડપકડ જ્યારે 3 ફરાર

છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો છે. જેને લઇને મધ્યપ્રદેશ રાજ્ય માંથી કવાંટ તાલુકામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડાય છે. તેમાં કવાંટ તાલુકાના ધાનીવાડી ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડીમાં દારૂ ભરી ને આવતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આ ગાડી રોકીને ચેકીંગ હાથ ધરતા તેમાંથી બીયરના ટીન નંગ 3,648 કિંમત 4,49,040 તેમજ રોકડ રકમ અને મોબાઈલ તેમજ ગાડી ની કિંમત મળી કુલ 9,61,180નો મુદ્દામાલ ઝડપાયો છે. જ્યારે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર તેમજ વેચનાર આમ ત્રણ જણાના નામ ખુલ્યા છે. તેઓ ત્રણેય ફરાર છે.

Related posts

રેતી ખનન અટકાવવા સરપંચ અને ગ્રામજનો નદીના રસ્તા ખોદી નાંખ્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 80 કરોડ થી વધુ ના ખર્ચે કુપ્પાં પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી

admin

જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી 

admin

Leave a Comment