સંખેડાના રતનપુર(ક) ના સરપંચ અને ગ્રામજનો ગે.કા. રેતી ખનન અટકાવવા નદીના રસ્તા ખોદી નાંખ્યા
રતનપુર અને વડોદરા જિલ્લાના કર્ણેટને જોડતા બ્રિજ નજીક રેતી ખનનને લઈ બ્રિજને નુકશાન
સરપંચનો ખાણ ખનીજ ખાતાને હુંકાર, તમારી ગાડીઓ પણ ચાલે છે. ગુનો દાખલ કરાવીશ : સરપંચ

