સીંગલા ગામમાં વરસાદમાં રસ્તા ઉપર કાદવ કીચડ થય જતા બાઈક કે ચાલીને ન જવાતા ગામ લોકો જાતેજ અડધો કીલોમીટર જેવો રસ્તો બનાવ્યો. તંત્ર કે ગ્રામ પંચાયતના સંરપંચ ધ્યાન ન આપતા આખરે સિંગલા ગામના લોકોએ ટ્રેક્ટરમાં પથ્થર અને માટી લાવી જાતેજ પસાર થવા બનાવ્યો રસ્તો.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

