40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન કરતા કુલ આઠ ટ્રેકટરો અને એક ટ્રકને ઝડપી પાડી

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન-ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારો જેવા કે કડીલા, સિહોદ, સીમલીયા, જાખરપુરા અને બુમડી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ આઠ ટ્રેકટરો અને એક ટ્રકને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વઘુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીને લઈને રેતી માફિયાઓ અને ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ મુકામે યોજાઈ.

admin

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર જિલ્લાના અત્રોલી ગામમાં આંગણવાડી જર્જરીત અને ખસ્તા હાલતમાં

admin

Leave a Comment