Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદ્યાર્થી નેતા નીખીલ સોલંકી અને વિનય સોલંકી દ્વારા NEPનાં નિયમનો વિરોધ કરતા બેનોરો લગાવવામાં આવ્યા

વિદ્યાર્થી નેતા નીખીલ સોલંકી અને વિનય સોલંકી દ્વારા NEP નાં નિયમનો વિરોધ કરતા બેનોરો Arts Faculty, Main Building અને અક્સરીમેન્ટલ ગેટ પર લગાવવામાં આવ્યા .

જેમાં NEP નો નિયમ જે છે કે First year માં એક પણ વિષય માં Atkt હશે તો Second year માં એડમિશન મળશે નહિ ..જેનો વિરોધ કરતા બેનરો લગાડવામાં આવ્યા …અને તે બેનરો માં આ નિયમ કેમ લાગુ નાં કરવો જોઈએ જેના અમુક કારણો દર્શાવવામાં આવ્યા

જો આવનારા સમય માં આ નિયમ પાછો ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

Related posts

રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કચોરી ચાટમાં વંદો મળી આવતા ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા

admin

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં બ્લાઇન્ડ ભાઈ-બહેનોને ગરમ ચાની સેવા

admin

વિદ્યાર્થિનીના મૃ-તદેહને મુંબઈ ખાતે લઈ જવાયો

admin

Leave a Comment