ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર નાં sc st obc મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના મામલે વિરોધ પ્રદશન કરવા માં આવ્યું હતું,વડોદરા ભાજપા કાર્યાલય બહાર વીરોધ પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી નાં નિવેદન ને વખોડવા માં આવ્યું હતું, આ કાર્યક્રમ ખાસ અંકલેશ્વર નાં ધારાસભ્ય ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા અને રાહુલ નાં નિવેદન ને વખોડ્યું હતું, જોકે વરસાદી વાતાવરણ ને પગલે ગણતરી ની મિનિટો માં વીરોધ પ્રદર્શન પુરુ થઇ ગયું હતું ,અને બાકી નો કાર્યક્રમ ભાજપા કાર્યાલય ખાતે ઇન્ડોર માં કરવા માં આવ્યો હતો
previous post

