Genius Daily News
Uncategorized

સ્વચ્છતા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા નગરમાં નુક્કડ નાટકનું આયોજન કરી લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા


છોટાઉદેપુર નગર પાલિકા નગરજનોમાં સ્વચ્છતાને મુદે સંસ્કારોનું સિંચન કરવા હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના જુદાજુદા જાહેર સ્થળો અને બજારોમાં નુક્કડ નાટક યોજી લોકોને જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ અને ગંદકીના દુષ્પરિણામો અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો છે. એસટી ડેપો, એસબીઆઈ નજીક તેમજ સરદાર બાગ પાસે બજારમાં નાટક થકી લોકોને જાહેરમાં કચરો ના ફેંકવા, ગમે ત્યાં ના થૂંકવા, સુકો અને ભીનો કચરો કેવી રીતે અલગ કરી શકાય અને તેનું શું મહત્વ છે. તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

Related posts

અમદાવાદ તરફ જતી કારનો કપુરાઇ ચોકડી નજીક અકસ્માત

admin

Free Slot Machine Games – Are you able to win real Money with Free Slot Machines

admin

ફિઝિક્સ વાલાહ (PW) દેશભરમાં 77 નવા ટેક-સક્ષમ વિદ્યાપીઠ ઑફલાઇન કેન્દ્રો શરૂ કરશે: ગુણવત્તાયુક્ત શિક્ષણ વધુ સુલભ બને છે.

admin

Leave a Comment