Genius Daily News
Uncategorized

શ્રી ડભોઇ દશાલાડ જ્ઞાતિ સમસ્ત વડોદરાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ડભોઇ દશાલાડ ભવન આજવા વાઘોડિયા રીંગરોડ ખાતે જ્ઞાતિ ગૃહના‌ પ્રમુખ દ્વારકેશભાઈ શાહના સાનિધ્યમાં જ્ઞાતિ ગૃહની વાર્ષિક સાધારણ સભા યોજાઈ . જેમાં મંત્રી શ્રી બકુલભાઈ પરીખ દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા એને સવૉનુમતે મંજૂરી આપવામાં આવી. જ્ઞાતિ સમસ્ત ગૃહ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો અંગે સુરેશભાઈ શિરોલાવાલા , ઉત્પલભાઈ. આર. શાહ, શૈક્ષણિક, આરોગ્ય, વિધવા સહાય ,અન્ન સહાય, નિરામય સહાય ક્રિટિકલ સ્કીમ, વિગેરે પ્રવૃત્તિઓને ચિતાર રજૂ કરી અને જ્ઞાતિજનો લાભ લેવા આહવાન કર્યું હતું. માનદ ઓડિટર તરીકેની વરણી ની જાહેરાત અંબુભાઈ. એચ. શાહ છોટાઉદેપુર વાળા દ્વારા અમીન એન્ડ પરીખ નિમણૂક યુવા શ્યામ સમીરભાઈ પરીખ ની જાહેરાત કરવામાં આવી હતી.જ્ઞાતિ ગૃહમાં દાન આપનાર દાતાઓનું પણ બુકે સાલ મોમેન્ટ દ્વારા વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા જ્ઞાતિગૃહ સમાજ ના પ્રમુખ મંત્રીઓ કારોબારી સભ્યો માજી પ્રમુખ મીડિયા કમિટીના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહીને વાર્ષિક સાધારણ સભામાં વિચારોની આપ લે કરવામાં આવી હતી.

Related posts

Naviguer dans les énigmes des cotes pour une réussite incomparable au JackTop Casino

admin

Cómo Acabar siendo un Afiliado de Préstamos de Día de Pago

admin

Dévoiler l’Aléatoire au Mad Casino

admin

Leave a Comment