36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

નર્મદા ડેમ છલકાયો…મુખ્યમંત્રીએ માઁ નર્મદાના નીરના કર્યા વધામણાં…

ગુજરાતની જીવાદોરી એટલે સરદાર સરોવર ડેમ,આ ચોમાસામાં નર્મદા ડેમ છલકાયો છે.138.68 મીટરની જળ સપાટીએ નર્મદા ડેમ છલોછલ થઇ જતા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ખાતે પોહોચી માઁ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા,માં નર્મદાને ચૂંદડી અર્પણ કરી વિધિવત પૂજા અર્ચના અને નર્મદામૈયાની આરતી કરીને પાવન નીરને વધાવ્યા હતા.નર્મદાડેમ ઓવરફ્લો થતા રાજ્યમાં ખુશીનો માહોલ છે.ગુઅજરાતની જીવાદોરી લાખો ખેડૂતોની ખેતીની જીવંત કરશે.

Related posts

admin

Online Gambling Enterprise Slots: The Ultimate Guide to Winning Huge

admin

Wazamba Sports και Στοίχημα — 0a4485a2

admin

Leave a Comment