Genius Daily News
Uncategorized

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાય છે. રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂળતા બનાવવા એક મહિનાનો સમય લાગે છે. જેમાં 22 જેટલા કારીગરો દ્વારા લાકડી, કપડાઓ, વાંસ, દોરડા, કાગડ સહિતનો ઉપયોગ કરીને રાવણ, કુંભકર્ણ અને મેઘદૂતના પૂતળા બનાવવામાં આવે છે.

જેમાં રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર કરવામાં આવે છે. શહેરમાં દર વર્ષે વિજયાદશમીના તહેવારની ઉજવણીમાં રાવણના દહનના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે બનાવાયેલા પૂતળાની ઉંચાઈ ઓછી જોવા મળશે. ગયા વર્ષે રાવણનું 51 ફૂટનું પૂતળુ બનાવાયું હતું અને દારોગોળાનો પણ ભારે ઉપયોગ કરાયો હતો. પરંતુ આ વખતે રાવણની ઉંચાઈ ગત વર્ષ કરતા નાની રખાઈ હોવાની માહિતી મળી છે. સાથે જ ગયા વર્ષે પૂતળા બનાવવા માટે 30 કારીગરોનો ઉપયોગ કરાયો હતો, જ્યારે આ વર્ષે 22 કારીગરો આ કામમાં જોડાયા છે.

Related posts

દસ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin

Gewinnchancen meistern im Lapalingo Casino

admin

Different Kinds of Casino Games Online

admin

Leave a Comment