Genius Daily News
Uncategorized

વડોદરા શહેર કાલાઘોડા પાસે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવરાત્રી પર્વને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને અ ઇચ્છનીય બનાવ ના બને તે માટે વાહન ચેકિંગ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું…..

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેર ભાયલી વિસ્તારમાં દુષ્કર્મ કર્મની ઘટના બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા કાલાઘોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફોરવીલર ગાડીઓ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવી ગાડીઓને રોકી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી હતી સાથે આ બ્લેક ફિલ્મ ગાડી ઉપર લગાવી હોય તો અંદર બેઠેલા વ્યક્તિઓ શું કરી રહ્યા છે અથવા કોણ બેઠું છે તે દેખાતું નથી જેને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં ગાડીઓ ના યોગ્ય પેપર ન હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્‍મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ સતર્ક થરા ગતરોજ સાંજના સમયે કાલા ધોડા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Related posts

વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજયેલ દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું સમાપન

admin

ડ્રગ્સનું હબ બની રહ્યું છે વડોદરા ? હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનું કનેક્શન નીકળ્યું..!

admin

વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

admin

Leave a Comment