Genius Daily News
Uncategorized

નવરાત્રીની ઉજવણી વચ્ચે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી

વડોદરા ભાયલી ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના બનાવને પગલે તાલુકા પોલીસ મથકનો પોલીસ સટાફ તમેજ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને એફએસએલ ટીમ સાથે બનાવ સ્થળે પોહોચી વધુ તાપસ હાથ ધરી હતી.એફએસએલની તપાસમાં સ્થળ પરથી માણસના ચશ્મા અને પાયલના ઘુંઘરુ મળી આવ્યા હતા.તાલુકા પોલીસ સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે

Related posts

Révolutionner le gameplay au StoneVegas Casino

admin

ભાયલી ગેગરેપના ગુનેગારોની થશે ઓળખ પરેડ…

admin

વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર

admin

Leave a Comment