વડોદરા ભાયલી ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના બનાવને પગલે તાલુકા પોલીસ મથકનો પોલીસ સટાફ તમેજ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને એફએસએલ ટીમ સાથે બનાવ સ્થળે પોહોચી વધુ તાપસ હાથ ધરી હતી.એફએસએલની તપાસમાં સ્થળ પરથી માણસના ચશ્મા અને પાયલના ઘુંઘરુ મળી આવ્યા હતા.તાલુકા પોલીસ સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે

