30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

મહાત્મા ગાંધીની 155 ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૫ મી જન્મજયંતિ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વ બાપુને યાદ કરી રહ્યું છે. ખરેખર, 2 ઓક્ટોબરનો દિવસ ભારતના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ 2 ઓક્ટોબર પણ રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસ ઇતિહાસના પાનામાં દેશની બે મહાન હસ્તીઓનો જન્મદિવસ તરીકે નોંધાયેલો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીબાપુ ની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી

Related posts

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને બફાટ કર્યો

admin

Online Online Casinos that Approve Mastercard: A Comprehensive Overview

admin

Casino Sites Approving PayPal: Your Ultimate Overview

admin

Leave a Comment