Genius Daily News
Uncategorized

વગર વરસાદે આખી સ્કૂલ પાણી માં, બાળકો ના ભવિસ્ય પર ખતરો !

ઉંડેરા-કોયલી માં આવેલ સેંટ પોલ્સ સ્કૂલ વગર વરસાદે પાણી માં, તંત્ર ની બેદરકારી અને બેફામ બાંધકામ ના લીધે આખી સ્કૂલ પાણી માં છે, સ્કૂલ સંચાલકો નું તંત્ર સાંભળવા તૈયાર નથી,

વગર વરસાદ આ સેંટ પોલ્સ સ્કૂલ માં પાણી ભરાયેલા છે, થોડા સમય પહેલા પાડેલા વરસાદ ના પાણી હજુ ઉતર્યા નથી, પાણી નીકળવાનો કોઈ જ રસ્તો ના હોવાના કારણે સ્કૂલ ની આજુ બાજુમાંથી હજુ પાણી ઉતર્યા નાથી, આગામી સમય માં વિદ્યાર્થીઓ ની પરીક્ષા આવી રહી છે જેથી વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તંત્ર ને રજુઆત કરવામાં આવી છે છતાંય તંત્ર દ્વારા કોઈ ધ્યાન કે પગલાં લેવામાં આવ્યા નથી

Related posts

પાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે અનોખો વિરોધ

admin

Dévoiler l’Aléatoire au Mad Casino

admin

PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે

admin

Leave a Comment