30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે

The Prime Minister, Shri Narendra Modi at the inauguration of the Valley of Flowers, during the dedication ceremony of the ‘Statue of Unity’ to the Nation, on the occasion of the Rashtriya Ekta Diwas, at Kevadiya, in Narmada District of Gujarat on October 31, 2018.

વડાપ્રધાન મોદી નવી સરકારની રચના બાદ પહેલીવાર વતનની વાટે આવી રહ્યા છે,ગુજરાતની બે દિવસીય મુલાકાતમાં આ વખતે વતન વડસર પણ જશે,આજે લગભગ 5 વાગ્યા સુધી પીએમ મોદી ગુજરાત આવી પોહોંચશે જ્યાંથી સીધા વડસર જશે.બે દિવસની મુલાકાતમાં મોદી ગુજરાતમાં અનેક સેવા પ્રકલ્પોને ખુલ્લા મુકશે,મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજની શરૂ કરશે અને મુસાફરી પણ કરશે તેમ જાણવા મળ્યું છે.

Related posts

ડભોઇ સેવાસદન અને મામલતદારના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય ‘સ્વચ્છતા’ માત્ર જાહેરાતોમાં

admin

Approches Stratégiques au Casino Night

admin

Pinco Casinoda mustahkam ildizlar

admin

Leave a Comment