27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં સૌથી ભવ્ય ઉજવાતો એવો તહેવાર નવરાત્રી વડોદરા ના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય

મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે. અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મળવા લોકો ગુણીયલ ગરબામાં આવતા હોય છે. બાલાજી સ્કાય રાઈસ ની બાજુમાં નારાયણ વાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન નું આયોજન થયું . ભૂમિ પૂજન ના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા. સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા. માતાજી ની આરતી કરવામાં આવી હતી ખૂબ વિશાળ નવરાત્રીનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર. ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું.

Related posts

વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહૃત બાળક ગણતરીના કલાકોમાં મળ્યો, આરોપીની ધરપકડ

admin

પાદરા શહેરમાં અંબાજી તળાવ નજીકના વોકિંગ માર્ગ પર લટાર મારતા મગરનું રેસ્ક્યુ

admin

ડભોઈ: શંકરપુરાથી વડજ ગામનો ૨ કિ.મી.નો રસ્તો ‘ભોંયરા’ જેવો બન્યો

admin

Leave a Comment