Genius Daily News
Uncategorized

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા પંચાયત કચેરી ખાતે 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કવાટ તાલુકાના વિવિધ ગામોના લાભાર્થીઓને વધુ વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશય થયા હોય તેવા લાભાર્થીઓને સહાયરૂપે ચેક વિતરણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યની સાથે કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, કવાટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુભાઇ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ રાઠવા, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, કવાંટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેકટર કચેરી ખાતે ગોઠવાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

admin

Payment Approaches in Online Gambling Enterprises: A Comprehensive Guide

admin

છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની એક અસ્થિર મગજની મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરવવામાં આવ્યું

admin

Leave a Comment