વડોદરામાં ઠેર ઠેર ગરબા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે વાત કરીએ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ દ્વારા દર વર્ષે મારી દીકરી મારા આંગણે નીજા હેઠળ ગરબા નું આયોજન કરતા હોય છે ઘરની દીકરી તેના આંગણે જ સુરક્ષિત ગરબા ની રમઝટ માણે તે હેતુસર નારી સુરક્ષા ને આગળ રાખી દર વર્ષે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ અને તેમના પુત્ર શ્રીરામભાઈ આયરે કોર્પોરેટર દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે.

