36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પશ્ચિમબંગાળના વ્યક્તિને SSG હોસ્પિટલનો કડવો અનુભવ

1 કલાક થી ઓપીડી માં સારવાર માટે બેસી રહ્યો છતાં પણ કોઈ સારવાર ન મળી

સારવાર ન મળતા પશ્ચિમ બંગાળના યુવકે એસ એસ જી હોસ્પિટલ ના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

મધ્ય ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી અહીં હજારો ની સંખ્યામાં લોકો સારવાર લેવા આવતા હોય છે

હવે એસ એસ જી હોસ્પિટલ ના સુપરિટેન્ડટ ક્યારે આ બે જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું

Related posts

રેલવે કોલોનીમાં ACB /CBI ત્રાટકી રેલવે વિભાગમાં ભરતી કૌભાંડની ચર્ચા

admin

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

admin

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

Leave a Comment