Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પત્ની પર કર્યો ચપ્પુથી હુમલો હુમલો કર્યા બાદ ખાધો ગળે ફાંસો

વારસિયા વિસ્તારમાં ની ઘટના

પતિએ પત્ની પર કર્યો ચપ્પુથી હુમલો

ઘાયલ પત્ની ને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી

પતિએ હુમલો કર્યા બાદ ખાધો ગળે ફાંસો

વારસિયા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી

છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં વારસિયા વિસ્તારમાં રહેતા હતા

પતિ હાથી ખાના માર્કેટમાં નોકરી કરતો હતો

પત્ની છૂટક ઘરકામ કરતી હતી

હાલ એફએસએલ ની ટીમ ઘટના સ્થળે જવા રવાના

Related posts

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મહોરમ પર્વ પ્રસંગ ભાઇચારા થી ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠક

admin

વડોદરા શહેર કોંગ્રેસનું ‘મનરેગા બચાવો આંદોલન’ ધરણા પ્રદર્શનમાં 50થી વધુ કાર્યકરોની અટકાયત

admin

Leave a Comment