Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં હજુ પણ રસ્તાઓ પર મગર નજરે પડે છે

વડોદરા શહેરમાં આજરોજ લાલબાગ બ્રિજ નીચે એક મગર દેખાતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર તો હજુ યથાવત જ છે જ્યારે પૂરમાં પણ અનેક મગરો રોડ પર નજરે જોવા મળ્યા હતા ત્યારે આજરોજ વિશાળ મગર નજરે જોતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર ને જોવા લોક ટોળા ઉમટ્યા હતા

Related posts

વડોદરા શહેરમાં વધુ એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ

admin

દબાણ શાખા દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ દ્વારા મેયરને રજૂઆત

admin

દેશના વડાપ્રધાનના જન્મદિવસના પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે નિમિતે પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો

admin

Leave a Comment