Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરાના સરસવણી ગામ પાસે ભેંસોના તબેલા માં લાગી ભીષણ આગ લાગી

આગે વિકરાાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલા તમામ ઘાસ ચારો બળીને ખાખ

પાદરા ફાયર બ્રિગેડ ની ટીમ સહિત બે ટીમો ઘટના સ્થળ પર પહોંચી

તમામ પશુઓને ગોડાઉનની બહાર કાઢી લેવામાં આવ્યા છે

અંદાજિત 200 પશુઓ આ ગોડાઉનમાં હતા

પાદરા પોલીસની ટીમ પણ પહોંચી ઘટના સ્થળે

ફાયર તેમજ ગ્રામજનો દ્વારાં આગ બુજાવવા ની કવાયત હાથ ધરી છે

Related posts

ચોમાસાની વિદાય અને શિયાળાની વધામણી કરતું, માત્ર 20 દિવસ માટે મળતું ડભોઇનું ખાસ સીતાફળ

admin

ડભોઈ તાલુકામાં બે કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું

admin

સાવલીના કે.જે.કેમ્પસમાં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈ

admin

Leave a Comment