Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલીના કે.જે.કેમ્પસમાં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈ

સાવલીના કે.જે.કેમ્પસમાં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈ કેજેકેમ્પસમાં નિઃશુલ્ક ચલાવતા કોવશલભારત કુશલભારત અંતર્ગત સ્કિલડેવલપમેન્ટકોર્સ ના વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયાં

સાંજે 15 જુલાઈ એ વર્લ્ડસ્કિલયુથ ડે તરીકે ઉજવાયછે જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી હાલોલરોડ પર આવેલા કેજે કેમ્પસમાં રાજ્યસરકારની વિદ્યાર્થીઓના કવશલ્ય વિકાસ માટે અનેક યોજનાઓ પૈકી ગ્રામીણવિસ્તારના ઓછુંભણેલા વિદ્યાર્થીઓને ટૂંકાગાળાનો નિઃશુલ્ક સ્કિલડેવલપમેન્ટકોર્સ ચલાવાયછે જેમાં સીએનસી ઓપરેટર,વેલ્ડર જેવી અનેક રોજગારલક્ષી તાલીમઅપાયછે જેથી રોજગારી મેળવી કુટુંબમાં મદદરૂપથાય અને તાલીમમેળવેલ વિદ્યાર્થીઓ ને સાવલીના મંજુસરજીઆઇડીસી. હાલોલ મકરપુરાવડોદરા માં ખાનગીકંપનીઓમાં નોકરી માટે સંસ્થા મદદરૂપથાયછે આજે કેજે કેમ્પસ ના ઓડિટોરિયમ માં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈહતી જેમાં સ્કિલડેવલપમેન્ટકોર્સ સહિત ના ઉત્તીર્ણથયેલ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર કેજેકેમ્પસના સંચાલક ધર્મેશપંડ્યા સહિત શિક્ષણગણ અને નામાંકિત ખાનગીકંપનીઓ ના પ્રતિનિધિઓ ના હસ્તે એનાયત કરી પ્રોત્સાહિત કરાયાંહતા જેમાં ડ્રોન સર્વિસ ની તાલીમ મેળવેલ વિધ્યાર્થીની સહિતએ મેળવેલ તાલીમ અને તેની ઉપયોગીતા અને ફાયદા જણાવ્યાહતાં

Related posts

વડોદરામાં સયાજીગંજ ટ્રાફિક ચોકી પાસે જ અક્સ્માત..!

admin

વડોદરામાં કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના “વિકાસ” સામે વિરોધ

admin

વડોદરા શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખી નવા ફાયર સ્ટેશનોનું આયોજન, નાગરિક સુરક્ષામાં થશે વધારો

admin

Leave a Comment