33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન

શરદ પૂર્ણિમા તેમજ ભગવાન વાલ્મીકિ જયંતિનાં પાવન દિવસે મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પલેક્ષ હા. સોસાયટી માં વોર્ડ નં. 17 કોંગ્રેસ સમિતી નાં પ્રમુખ પાર્થ પટેલ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 60 થી 70 સ્થાનિકો એ સેવા નો લાભ લીધો હતો. તેમજ આ પ્રકાર ના સામાજીક કાર્યક્રમો સમયાંતરે થતાં રહે એવી આશા વ્યક્ત કરી હતી.

Related posts

સાયકલ સવાર વૃદ્ધ ને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

admin

વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન ફેમિલી દ્વારા ગણપતિ આગમનના ત્રીજા દિવસે મા ગૌરીનું આગમન

admin

ડભોઇની સાઠોદ ચોકડીથી શંકરપુરા માર્ગ પર લાખોના 50થી વધુ વીજ થાંભલા રસ્તા પર ‘ભંગાર’ બની પડ્યા

admin

Leave a Comment