40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર, કવાંટ, પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને ઝડપી પાડી કુલ-૦૪ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, આજથી આશરે એકાદ વર્ષ પહેલા છોટાઉદેપુર (જાગનાથ મંદિર) વિસ્તારમાં આવેલ સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન ચોરી કરેલ જે ઇસમો સાઇન મોટર સાયકલ “ રજીસ્ટ્રેશન નંબર MP-11-ZB-3680 ની લઈને પાનવડથી છોટાઉદેપુર આવનાર છે. જે હકીકત આધારે પીપલેજ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર વોચ નાકા બંધી કરી બાતમી હકીકત વાળી મો.સા આવતા મો.સા સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી તેમની વધુ પુછપરછ કરતા નિચે મુજના ગુનાની કબુલાત કરેલ હોય જેથી પકડાયેલ ઇસમો રાહુલસિંગ ઉર્ફે વિજયસિંગ સુરજીતસિંગ ટાંક અને રોહનભાઇ સંતોષભાઇ બરકુંડાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Related posts

Maîtriser les Cotes pour CashiMashi Casino

admin

Gewinne optimieren mit Wahrscheinlichkeiten im Löwen Play Casino

admin

Stratégies probabilistes fines pour dépasser vos concurrents au BonusBet Casino

admin

Leave a Comment