અજાણ્યા શખ્સ દ્વારા અગમ્ય કારણોસર વૃદ્ધા સમતિબેન ચંદુભાઈ રાઠવાની કરાઈ હત્યા,
છોટાઉદેપુર તાલુકાના લુણી ગામના ધારવા ફળિયામાં ગત રાત્રી દરમિયાન બની ઘટના,
બાજુના મકાનમાં વૃદ્ધાના અન્ય દીકરાઓ પરિવાર સાથે રહે છે,
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી,
જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે પણ ઘટના સ્થળની લીધી મુલાકાત,
હત્યા પાછળનું રહસ્ય અકબંધ.

