વહેલી સવારે કૈલાશ શિખર, સનફાર્મા રોડ ઉપર મગર જોવા મળ્યો. જેથી રૂરલ પોલીસ કંટ્રોલ માંથી ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાને ફોને કરવામાં આવ્યો. જ્યાર બાદ ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાના સ્વયંસેવક પ્રિગ્નેશ તથા સંદીપ અને ચિરાગ ને સ્થળ પર દોડી આવ્યા હતા. લગભગ 10 ફૂટનો મગર રસ્તા પર બેસેલ હતો સાથે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી કોઈપણ જાનહાની થયા વગર સહી સલામત પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના રેસ્ક્યુ સેન્ટર પર સોંપવામાં આવ્યો
previous post

