ત્રણ વર્ષ પહેલા ઉર્જા ખાતા દ્વારા થર્મલ સ્ટેશન ખાતે 1,200 જેટલા હેલ્પરોની જરૂરિયાત માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે 2022 માં તમામ ઉમેદવારો રજીસ્ટર કર્યું હતું ત્યારબાદ ઉર્જા ખાતા દ્વારા કોઈપણ પ્રકારની માહિતી ના આપતા આજરોજ નોકરી માટે તમામ યુવાનો ટકા રહ્યા છે ગાંધીનગરથી વડોદરા વડોદરા થી અન્ય જગ્યાએ ત્યાર સુધી આ લોકોને નોકરી મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારો સરકાર પર ટીકા કરતા થઈ રહ્યા છે કે મોટી મોટી ફક્ત વાતો થઈ રહી છે પણ જમીન તળે કઈ હકીકત અલગ જ છે.
previous post

