Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અનેક વિસ્તારોમાં હજી સુધી કેસ ડોલના રૂપિયા મળ્યા નથી અને કેસ ડોલ માટે મળેલી મીટીંગમાં કોર્પોરેટરોને હસી મજાક કરતા તથા બટાકા પૌવાની મજા માણતા જોવા મળ્યા

પૂરમાં લોકોને ઘર વપરાશ કરતા સામાન સામગ્રીઓ પાણીમાં વહી ગયું હતું અને કોર્પોરેટર કેશદોલ માટે મળેલી મીટીંગમાં હસી મજાક અને બટાકા પૌવાની પાર્ટી કરી…
તમામ વડોદરા ના વોર્ડ વિસ્તાર હજી સુધી અનેકો સોસાયટીઓ કેસ ડોલ માટે મળવાપાત્ર રૂપિયા થી વંચિત છે અને એક બાજુ આ વિડીયો થી કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ કે હસી મજાક અને બટાકા પૌવા ની મજા માણતા આ લોકોને ભગવાન બુદ્ધિ આપે.

Related posts

વડોદરાના નિઝામપુરામાં CAની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી

admin

જવાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાનપદે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના સોમા તલાવ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માતમાં 15 વર્ષીય સગીરનું મોત

admin

Leave a Comment