વડોદરાવડોદરા જિલ્લોનવાયાર્ડમાં આધેડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો.. by adminOctober 21, 2024October 21, 2024067 Share0 ઈજાગ્રસ્ત અબરાર પઠાણને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.. ટોળાં એ શસ્ત્રો વડે હુમલો કર્યો હોવાના પરિજનોના આક્ષેપ..ઇજાગસ્ત અને હુમલાખોરો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો!.. ઈજાગ્રસ્ત યુવક શાકભાજી નો ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે…