Genius Daily News
Uncategorized

ડ્રગ્સનું હબ બની રહ્યું છે વડોદરા ? હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનું કનેક્શન નીકળ્યું..!

વડોદરા ડ્રગ્સ માફિયાઓનું હબ બની રહ્યું હોય તેમ ડ્રગ્સના કેસના તાર વડોદરાને જોડતા જોવા મળે છે હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનો રેલો પણ વડોદરા સુધી પોહોંચ્યો છે,અંકલેશ્વરની કંપની વડોદરાના વિશાલ પટેલ સંચાલન કરતા હોવાનું સામે આવ્યું છે.અવસર એન્ટરપ્રાઈઝના મુખ્ય સંચાલક વિશાલ પટેલ વડોદરાના માણેજામાં રહેતો હતો,ડ્રગ્સ કેસમાં વિશાલ પટેલનો શું રોલ છે તે મુદ્દે તપાસ થશે.ઉલ્લેખનીય છે કે,અંકલેશ્વરના અવસર એન્ટરપ્રાઈઝમાંથી શંકાસ્પદ 250 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.

Related posts

ભગવાન લકુલીશજીના શિવ સંકલ્પ “વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન” અંતર્ગત ભારત અને વિદેશમાં 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું

admin

PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે

admin

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને બફાટ કર્યો

admin

Leave a Comment