રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં થયેલા હત્યાનાં પ્રયાસનાં બનાવ નો મામલો
હત્યા નો પ્રયાસ કરી વડોદરા નાશી છૂટેલા આરોપીઓ ઝડપાયા
ફતેગંજ વિસ્તાર નાં નવરંગ કોમ્પલેક્ષ માં રહેતા હતા ત્રણેય આરોપીઓ
રાજસ્થાન પોલીસે લોકેશન ટ્રેસ કરતા વડોદરાનાં ફતેહ ગંજ વિસ્તારની જાણ થઈ
રાજસ્થાન ની પોલીસે સયાજીગંજ પોલીસ ની મદદ થી આરોપીઓને પકડ્યા
માઉન્ટ આબુ નાં દીપક ઉર્ફે રાહુલ વાલ્મીકિ..પંકજ પ્રતાપ …જીવન બહાદુર રઘુનાથ નામ નાં આરોપીઓ
બે.સગીર સહિત ત્રણ જણા ને ઝડપી પાડયા
રાજસ્થાન પોલીસે ત્રણેય આરોપીઓને. લઇ ને થઈ રવાના

